મહીસાગર જીલ્લાની સરકારી હોસ્પિટલમાં નોકરી કરતા કર્મચારી કરી આત્મ હત્યા.મહીસાગર જીલ્લા ની કોટેજ હોસ્પિટલ ફરી વિવાદ માં આવી.સરકારી હોસ્પિટલમાં નોકરી કરતા કર્મચારી કરી આત્મ હત્યા.સરકારી હોસ્પિટલ ના ડોક્ટર દ્વારા નશા ની હાલત માં ફોન પર ધમકી આપતા આત્મ હત્યા કરી હોવાનો પરિવાર નો આરોપ.સરકારી હોસ્પિટલ ના ડોકટર ધર્મેન્દ્રભાઈ ચૌહાણ દ્વારા નસા ની હાલત માં હોવાનો આરોપ.જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે નોકરી કરતા કર્મચારી મનોજ પટેલ કરી આત્મ હત્યા. આત્મા હત્યા કરતાં પહેલાં કરતાં લખી સુ સાઈડ નોટ.લુણાવાડા પોલિસ ઘટના સ્થળે પહોંચી.
