- ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા પણ એક કાર્યક્રમ યોજાયો જેમાં વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહી બાળકોને મોં મીઠું કરાવીને પ્રવેશ કરાવ્યો હતો.
- આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં મહીસાગર જીલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ના કુલ 55 કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાશે.
લુણાવાડા, જમાં મહિસાગર જીલ્લાના છ તાલુકાઓમાં ઝોન વાઇસ કેન્દ્રો ફાળવી ધોરણ 10 ના કુલ 19594 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 10158 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેમજ વિજ્ઞાન પ્રવાહ માં કુલ 1871 વિદ્યાર્થીઓ સહિત કુલ જીલ્લા માં 31623 વિધાર્થી પરીક્ષા આપશે ક્યારે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે મહીસાગર જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વિચારો આયોજન સહિત પોલીસ વિભાગે પણ સુરક્ષાના ભાગરૂપે તેનાત રહેશે.
મહીસાગર જીલ્લામાં ધોરણ 10 વિધાર્થીની પરીક્ષા શરૂ.
જીલ્લાના 6 તાલુકાના 1160 બ્લોક માં પરીક્ષા યોજાશે.
ધોરણ 10 માં 19594 ધોરણ 12 સામાન્ય પ્રવાહ માં 10158 અને વિજ્ઞાન પ્રવાહ માં 1871 સહિત કુલ તે માટે જીલ્લા પોલીસ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થા કરાઈ.