
- નગર પાલિકા ચોક થી ખૠ રોડ થી મહાવીર શેરી નિજ મંદિર મુખ્ય માર્ગો ઉપર થઈ આચાર્ય પુષ્પદંત નિલયમાં પરત ફરી હતી.
દાહોદ,ભગવાનની પુજા અર્ચન મુનિશ્રી સુધિનદૃસાગરજી દ્વારા ધર્મો ઊપદેશ આપવામાં આવ્યા હતા ભગવાન મહાવીર સ્વામી જન્મોત્સવ પારણા ઝુલાવવા કાર્યક્રમ પણ કરવામાં આવ્યું હતું સંગિતકાર તરુણભાઈ ગાંધી નાકલાવૃદ ના મધુર સંગીત સાથે પુજ્ય મુનિ સુધિનદૃસાગરજીનાસાનિધ્ય માં તથા રાજકુમાર પંડિત જીના નિર્દેશનમાં કાયેકૃમ યોજવામાં આવ્યું હતું. સમાજનાંસૌ ભાઈઓ બહેનો મિત્રમંડળ મંડળ સહિત લોકો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા હતા.