મહારાષ્ટ્રમા ભીડ બની હેવાન, ચોરીના શકમાં કિશાર બાળકની હત્યા

મુંબઇ, મહારાષ્ટ્રમાં પરભાણી વિસ્તારમાં અખલાદ ગાંમમાં મોબ લિચિંગની કથિત ઘટનામાં નાબાલિક બાળકનું મોેત થયુ છે. ભીડે તરુણને ટોલી પર બકરીયા ચોરી કરવાનો શક હતો. રિપોર્ટ અનુસાર ઘાયલોમા એક યુવકે હોસ્પિટલમાં ભરતી કરાવામાં આવ્યો હતો. અને તેનુ મોત થયુ હતુ. ભીડે ચોરીના શંકા રાખીને યુવકને માર માર્યો હતો

ભીડની ખતરનાક હિંસા પર રિપોર્ટ અનુસાર પરભની માં પોલિસ અધિક્ષક રાગસુધા આર એ કહ્યુ કે, પોલીસે કથિત મોબ લિંચિગની ઘટનામાં લોકોની વિરુદ્ધ કેસ નોધવામાં આવ્યો છે. ચાર આરોપીઓની ધરકપડ કરવામાં આવી છે.

જણાવી દઇએ કે, માર્ચમાં બિહારમાં ગૌમાસ લઇ જવાની શંકામાં માર મારીને હત્યા કરીદ દેવામાં આવી હતી. જો કે, પોલીસે પીડિત પાસે ગૌમાસ મળી આવ્યાની પુષ્ટી કરી હતી. ૫૬ વર્ષીય મૃતની ઓળખ સીવાન જિલ્લાના હસનપુર ગામના રહેનાર નસીમ કરૈસી તરીકે કરવામાં આવી હતી.બિહારના મૌબ લિંચિગની ઘટના તે સમયે થઇ હતી જ્યારે નસીબ અને તેનો ભત્રીજો ફરોજ કુરેશી સારણ જિલ્લાના જોગિયા ગામમાં પોતાની સંબંધીને મળવા જઇ રહ્યા હતા. બંનેને જોગિયા ગામમાં બેગમાં ગૌમા લઇ જવાની શંકા પર રોકવામાં આવ્યા હતા.

ફરોજ ભાગમાં સફળ રહ્યો તો નસીમને કથિત રીતે ભીડે માર માર માર્યો હતો. બાદમાં સ્થાનિક પોલીસને સોપી દેવામાં આવ્યો હતો. પોલીસે કહ્યુ કે, આ ઇલાજ માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો તો. પરંતુ ઇલાજ દરમિયાન તેની મૌત થઇ ગઇ હતી.