મધ્યપ્રદેશના સાંસદ સુધીર ગુપ્તા એ ગરબાડા વિધાનસભા ની મુલાકાત લીધી

દાહોદ,

આગામી વિધાનસભાની ચૂંટણીને ગણ્યા ગાંઠિયા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે બીજા ચરણનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાવા જઈ રહ્યું છે ત્યારે આજે ગરબાડા નવા ફળિયા હેલીપેડ ખાતે મધ્યપ્રદેશના સાંસદ સુધીર ગુપ્તા ગરબાડા વિધાનસભાની મુલાકાત લીધી હતી અને પાર્ટીના કાર્યકર્તાઓ ને ચૂંટણીને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હેલીપેડ ખાતે ઉપસ્થિત રહીને મધ્યપ્રદેશના સાંસદ સુધીર ગુપ્તાનું સ્વાગત કર્યું હતું.