લુણાવાડા કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ ને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનાવાયા.
મહીસાગર જિલ્લાના લુણાવાડા કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ નું કોંગ્રેસમાં વધ્યું કદ ધારાસભ્ય ગુલાબસિંહ ચોહાણ ભાજપમાં જોડાઈ જશે તેવી અટકળો વચ્ચે તેમને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનવવવામાં આવતા રાજકરણ ગરમાયું લુણાવાડા કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને મહીસાગર જીલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ બનાવ્યા.. મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ બનતા જીલ્લા કોંગ્રેસ માં હડકંપ