લોકમાન્ય તિલક અને ચંદ્રશેખર આઝાદની જંયતી પર પીએમ મોદીએ નમન કર્યુ

નવીદિલ્હી,મહાન સ્વતંત્રતા સેનાની લોકમાન્ય તિલક અને ચંદ્રશેખર આઝાદની જંયતીના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યાદ કર્યા હતા. દેશના બને નતા મહાન સંપૂતોને પીએમ મોદીએ ટ્વીટ કરીને નમન કર્યુ હતુ.પીએમ મોદીએ લોકમાન્ય તિલકને યાદ કરતા લખ્યુ કે પૂર્ણ સ્વરાજની માગથી વિદેશી હૂકુમતની પાયો હલાવી નાખનાર દેશના અમર સેનાની લોકમાન્ય તિલકને તેની જન્મ જયતી પર કોટિ કોટી નમંન.આઝાદીના આંદોલનમાં તેમના સહાસ, સઘર્ષ અને સમર્પણની વાર્તા દેશવાસીઓને સદાય પ્રેરણા આપશે.

ચંદ્રશેખર આઝાદને યાદ કરતા પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યુ કે, દેશના મહાન સપુત ચંદ્રશેખર આઝાદને તેમની જયંતી પર કોટી કોટી નમન, માતૃભૂમિની રક્ષા માટે તેમના બલિદાનની સ્ટોરી દેશવાસીઓને હમેશા પ્રેરિત કરતા રહેશે.

જણાવી દઇએ કે, બાલ ગંગાધર તિલકનુ પુરુ નામ કેશ ગગાધર તિલ હતુ. તેમનો જન્મ ૨૩ જુલાઇ ૧૮૫૬ ના રોજ તયો હતો. તેમનો જન્મ મહારાષ્ટ્રના રત્નગિરીમાં થયો હતો. તિલકને અંગ્રેજોએ ક્રાંતિકારીઓએ પત્ર લખીને આરોપમાં ધરપક પકડ કરી હતી. તેમણે ૬ વર્ષની સજા પણ સંભળાવામાં આવી હતી. જેલમાં રહેનાર તેમણે ૪૦૦ પજેની ગીતા રહસ્ય લખી હતી.