
લખનૌ,
ઉત્તર પ્રદેશમાં લોક્સભા ચૂંટણી ૨૦૨૪ અને નગર પાલિકાની ચૂંટણીઓને લઈને ભાજપ સહિત વિપક્ષો પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. બીએસપી પ્રમુખ માયાવતીએ પણ લખનઉમાં પાર્ટીની બેઠક બોલાઈ હતી. માયાવતીને પાર્ટીના કાર્યર્ક્તાઓ પાસેથી રિપોર્ટ લેવાનો નિર્ણય કર્યો છે માયાવતીને તમામ બીએસપી હોદ્દેદારોએ એક અઠવાડીયામાં કરેલી કામગીરીનો રિપોર્ટ આપવો પડશે.
બસપા પ્રમુખે તૈયારીઓને લઈને કાર્યર્ક્તાઓ પાસેથી રિપોર્ટ લેવાનો નિર્ણય કર્યો છે. બસપાના કાર્યર્ક્તાઓએ હવે દર અઠવાડિયે એક રિપોર્ટ તૈયાર કરવો પડશે જેમાં કોણે કેટલું કામ કર્યું તે અંગેની માહિતી આપવી પડશે. માયાવતીએ પાર્ટીના પદ્દાઅધિકારીઓને તમામ કોડનેટરરની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. જેના આધારે તેમને મળેલા કામોની ગતિ અને સ્થાનિક રિપોર્ટની જાણકારી લેવામાં આવશે.
સિપહસાલરોએ પદ્દાઅધિકારીઓએ પોતાના રિપોર્ટ બનાવતી વખતે ઘણી બાબતોનું યાન રાખવું પડશે. તેમણે રિપોર્ટમાં એક અઠવાડિયામાં કેટલા સભ્યો બનાવ્યા કેટલી બેઠક કરી અને તેમજ કેટલા યુવાઓને પાર્ટીમાં જોડિયા તેનો રિપોર્ટ આપવો પડશે. ત્યારબાદ પાર્ટી પદ્ધતિ કર્યું માયાવતીને આ અંગેનું માહિતી આપશે બીજી તરફ બીએસપીના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ અલગ અલગ જિલ્લાના પ્રવાસે છે તેમજ દરેક જિલ્લામાં તે સ્થાનિય નેતાઓની જાણકારી મેળવી રહ્યા છે.
આ પહેલા બેઠક દરમિયાન માયાવતીએ રાજકીય પરિસ્થિતિ પર યુપી અને ઉત્તરાખંડ ના પદ્દાઅધિકારીઓ સાથે તેમજ જિલ્લા અધ્યક્ષો સાથે એક્ટિવ રહીને કામ કરવાનો નિર્દેશ આપ્યો હતો આ સિવાય આ સિવાય પાર્ટી માટે અનુકૂળ વાતાવરણ બનાવવામાં અને સાથે જ જનારાધાર ઉભો કરવા માટે ગામડાઓમાં જવા માટે કહ્યું છે. પાર્ટીને મજબૂત બનાવવા માટે નવી રાજનીતિ પર કામ કરવા માટે લાગી જવું.