કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીરના ઉપ-રાજયપાલ મનોજ સિન્હાએ શ્રધ્ધાળુઓ માટે માતા વૈષ્ણોદેવી મોબાઇલ એપ લોન્ચ કરી ઉપરાજયપાલએ બતાવ્યું એપમાં શ્રધ્ધાળુઓ માટે લાઇવ દર્શન અને પ્રાર્થનાની સુવિધા રહેશે અને આમાં ટ્રાન્સપોર્ટ બુકિંગ સેવા પણ ઉપલબ્ધ છે એમણે કહ્યું આનાથી કોરોના વાયરસ સંક્રમણના પ્રસારને રોકવામાં મદદ મળશે.