મુંબઇ,
અભિનેતા ૠતિક રોશને પુષ્ટી કરી છે કે તેમની તેમની લોકપ્રિય કૃષિ ફ્રેચાઇજીની ચોથી શ્રેણી પર કામ ચાલી રહ્યું છે અને એકવાર જયારે તે એક નાની ટેકનીકી પર કાબુ મેળવી લેશે તો શુટીંગ શરૂ કરી દેશે.
અભિનેતાએ કહ્યું કે ફિલ્મનું શુટીંગ વર્ષના અંત સુધી થવાની આશા છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે આપણે બધાએ એક સાથે મળી આવવું જોઇએ અને થોડી પ્રાર્થના કરવી જોઇએ બધુ જ સેટ છે(કૃષિ-૪ની બાબતમાં) પરંતુ આપણે એક નાની ટેકનીકી પર અટેલા છીએ આશા છે કે આપણે વર્ષના અંત સુધી તેનાથી બહાર આવીશું કૃષ ૪ નિશ્ર્ચિત રીતે પાઇપલાઇનમાં છે અને તે તાકિદે જ સામે હશે.
ૠતિક આગામી વખતે દીપિકા પાદુકોણની સાથે ફાઇટરમાં જોવા મળશે ફિલ્મની જાહેરાત ૨૦૨૦માં કરવામાં આવી હતી પરંતુ મહામારીના કારણે તેને સ્થગિત કરી દેવામાં આવ્યા હતાં.