
ઘોઘંબા,
આજરોજ દિન બી.બી.પટેલ ઉ.બુ.શાળા, ખાન પાટલા, તા-ધોધંબા.જી.પંચમહાલના વિદ્યાર્થીઓ દ્વારા અવસર લોકશાહી વિધાનસભા 2022 સામન્ય ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાન પ્રક્રિયા ભાગ લઈ મતદાન કરે તે માટે પ્રોત્સાહિત કરવા માટે શાળાના બાળકો દ્વારા ગામમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી તેમજ વિવિધ પ્રકારની રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને નિબંધ લેખનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રાષ્ટ્રીય સેવાનું કામ કરવા બદલ શાળાના આચાર્ય ચૌહાણ બાળકોને ધન્યવાદ સાથે અભિનંદન આપ્યા હતા.ફ