
મલેકપુર ,બાકોર પોલીસ ખાતે ખાનપુર તાલુકાના ડી.જે. સાઉન્ડ સિસ્ટમ માલિકો સાથે બેઠક યોજવામાં આવી. તથા ડી.જે. માલિકોને સુપ્રીમ કોર્ટના સાઉન્ડ લિમિટસ નિયમોનું પાલન કરવા તથા કલેકટરના આ બાબતે ચાલતા જાહેરનામાની વાકેફ કરવામાં આવ્યા તથા ડી.જે.નો નિયમો અનુસાર ઉપયોગ કરવા અંગે પણ સમજ કરવામાં આવી.