
પંચમહાલ જિલ્લા પ્રશાસન નો સપાટો ઘૂસરની નદીમાં થી સંયુક્ત ઑપરેશન હાથ ધરી ખનીજ માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરી. કાલોલ ના ઘુસર ગોમાં નદી પટ મા રેડ કરી રેતી ભરી લઇ જતા 12 ટ્રેક્ટર ઝડપી લીધા.જિલ્લા કલેકટર જિલ્લા પોલીસ વડા ટીમ સાથે ખાણ ખનીજ વિભાગ ની ટીમે સંયુક્ત ઑપરેશન હાથ ધરી ગેરકાયદેસર રેતી ચોરી કરી લઇ જતા 12 ટ્રેકટર ઝડપી લીધા.વેજલપુર પોલીસે 80 લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે લઇ ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી હાથ ધરી