પંચમહાલ જિલ્લાના મોરવાના નાટાપુર પાસે વહેલી સવાર ખાનગી ટ્રવેલ્સનો થયો અકસ્માત વધુ માહિતી પ્રમાણે વહેલી સવારે ખાનગી ટ્રવેલ્સ સંતરામપુર થી ગોધરા આવી રહી હતી તે દરમિયાન બસના ચાલકે તીવ્ર વળાંકમાં સ્ટેયરિગ પર કાબુ ગુમાવતા બસ પલ્ટી જતા રોડની સાઈડ માં ઉતારી ગઈ હતી.
તે દરમિયાન બસ માં બેથેલ પેસેનજોરો માંથી 2 મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજીયું હતું અને 5 થી વધુ મુસાફરોને ઈજવો થઇ હતી ઈજાગ્રસ્ત મુસાફરોને 108 દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ લેવામાં આવ્યા હતા.ઘટના ની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને વધુ કર્યાવાહી હાથ ધરી હતી.