કંગના ફિલ્મ ઇમરજન્સીની શુટિંગ માટે પહોચી અસમ, મુખ્યમંત્રી હિમંત બિસ્વાનો માન્યો આભાર


ગોવાહાટી,
બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌત પોતાના આગામ આવનાર ફિલ્મ ઇમરજન્સી ની શુંટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન કંગના રનૌતે શનિવારે આસામના મુખ્યમંત્રી હિંમંત બિસ્વા સરમા સાથે મુલાકાત કરી હતી. કંગના રનૌતે શનિવારે પોતાના ઇસ્ટાંગ્રામ પર અસમ સીએમ હિમંત બિસ્વા સરમા સાથે તસ્વીર પોસ્ટ કરીને આની જાણકારી આપી હતી. કંગનાએ આ મુલાકાત માટે અસમના સીએમ હિમંત બિસ્વા સરમા પ્રતિ પોતાનો આભાર માન્ય હતો. કંગનાએ પોતાના ઇન્ટાગ્રામ પોસ્ટમાં લખ્યુ, અસમના માનનીય મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાજીને મલીને ખુશી થઇ.

કંગનાએ વધુમાં લખ્યુ કે, તેમણે અમારી ટીમ માટે પોતાનું સમર્થન આપ્યુ છએ. કેમ કે અસમના વિવિધ વિભાગોમાં આઉટ ડોર શઉટ શરુ કરવાના છીએ તેમનું સમર્થન અને પ્રોત્સાહન મળવું ,એવા સમ્માન અને વિશેષાધિકાર માટે તેમનો ખુબ ખુબ ધન્યાવાદ સર.’

બીજી તરફ અમસ મુખ્યમંત્રી હિમત બિસ્વા સરમાએ પણ કંગના રનૌત સાથેની મુલાકાતની તસ્વીર પોતાના ટ્વીટર પર હેડરલ પર શેર કરી હતી. હિમત બિસ્વાસરમાએ લખ્યુ હતુ કે, આજે મારા કાર્યલાય પર અભિનેત્રી, લેખક અને ૨ ફિલ્મોના નિર્માતા કંગના રનોતજી સાથે મુલાકાત કરીને ઘણી ખુશી થઇ. મને આંનંદ છે કે, તે પોતાની ફિલ્મનું શુટિંગ અસમમાં કરી રહ્યા છે. મે તેમને ધન્યવાદ આપ્યા છે. અને તેમની ફિલ્મ માટે સંભવ તમામ મદદ કરવાની ખાતરી આપી છે.

સીએણ દ્વારા શેર કરવામાં આવેલ વિડીયોમાં હિમંત બિસ્વા સરમા અભિનેત્રીને ફુલોનો ગુલદસ્તો આપતા નજર આવી રહ્યા છે. હિમંત બિસ્વાએ કંગનાને એક પારંપરિક અસમિયા સ્ટોર ભેટમાં આપી હતી. ફિલ્મ ઇમરજન્સીમાં કંગના રનૌત દિવંગત પ્રધાનમંત્રી ઇંદિરા ગાઁધીની ભૂમિકા કરી રહ્યા છે. ઇમરજન્સી કંગના પહેલી સિંગલ ડાયરેક્શન વાળી ફિલ્મ છે. ફિલ્મમાં કંગના માટે અનુપમ ખેર ,મહિમા ચૌધરી, વિશાખા નાયર અને શ્રેયસ તલપડે મુખ્ય ભૂમિકામાં નજર આવશે. જો કે, ફિલ્મની રિલીઝ ડેટ બહાર નથી પાડવામા આવી.