કાલોલ મચ્છી માર્કેટમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઈસમને પોલીસે ઝડપ્યો

કાલોલ સડક ફળીયા મચ્છી માર્કેટમાં ખુલ્લામાં આરોપી વરલી મટકાનો જુગાર રમાડતાો હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી એક ઇસમને 940/-રૂપીયા સાથે ઝડપ પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ સડક ફળીયા મચ્છી માર્કેટમાં ખુલ્લામાંં આરોપી અનવર મહમંદભાઇ શેખ કેટલાક માણસો સાથે જાહેરમાં ફરક આંકનો જુગાર રમી રમાડતો હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી અનવર શેખને રોકડા 940/-રૂપીયા સાથે ઝડપી પાડવામાં આવ્યો.