કાલોલ તાલુકાના સુરેલી ગ્રામપંચાયની નવી પહેલ કાલોલ તાલુકાના સુરેલીગ્રામ પંચાયત દ્વારા પંચાયત ની બહાર બેનર લગાવી જાહેરાત કરવામાં આવ્યું હતું કે હાલનાં કોરોના મહામારીની પરીસ્થીતી માં સુરેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતાં કુટુંબમાં જેમને ૧૮ વષૅ થી ઉપરની ઉંમરના તમામે કોવિડ-૧૯ નાં રશિનાં બે ડોઝ લીધા હશે તેમણે ૨૦૨૧-૨૦૨૨ નો ગ્રામ પંચાયતના વેરા માંથી મૃક્તિ આપવામાં આવી હોવાની જાહેરાત બેનરો પંચાયત દ્વારા ચોંટાડી લોકો ને કોવિડ-૧૯ ની રવી લેવાં નોતર્યા હતાં.જોકે કાલોલ તાલુકાના ની પ્રથમ પહેલ ગ્રામ પંચાયત સરપંચ ચેતનાબેન ઠાકોર દ્વારા નવી યુક્તિ કરી ગ્રામજનોને રશીના ડોઝ લેવા પ્રોત્સાહન આપ્યુ છે.