કાલોલ તાલુકાના વેજલપુરના ઓઢવજી ફળિયામાં રહેતા 75 વર્ષે વૃદ્ધાનો તેમના ઘરમાં પાછળના ભાગે હાથ બાંધેલ હાલતમાં મુદ્દે મળી આવ્યો વૃદ્ધાની હત્યા લૂંટના ઇરાદે કરી હોવાની આ શંકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ડોગ્સ કોડ અને એફએસએલ ની મદદ લેવાય છે.
પ્રાપ્ત વિગતો મુજબ વેજલપુર ઓઢવજી ફળિયા માં રહેતા 75 વર્ષીય મીનાક્ષીબેન મોદી ના ઘરમાં બનાવી અને તેમના હાથ પાછળના ભાગે બાંધીને હત્યા કરવામાં આવેલ મૃતદેહ મળી આવે છે વેજલપુર ઓઢવજી ફળિયામાં રહેતા વૃદ્ધની હત્યા કોઈ અજાણ્યા સામો દ્વારા લોટના ઇરાદે હત્યા કરી હોવાની રહી છે વૃદ્ધની હત્યા ની બનાવની જાણ હતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને હથિયારાઓને ઝડપી પકડવા માટે ડોગસ કોડ અને એફએસએલ ની ટીમની ઘટના સ્થળે પહોંચી હત્યારાઓનું પગેરુ મેળવવાની તજવીત હાથ ધરી છે વેજલપુર ગામમાં વૃદ્ધાની હત્યાને લઈ ચકચાર મચી જવા પામ્યો છે