કાલોલ,
કાલોલ તાલુકાના સુરેલી ગામે ભારત સિલિકા કંપની સામે રોડ સાઈડ માંથી 35 થી 40 વર્ષીય અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો. આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના સુરેલી ગામે ભારત સિલિકા કં5ની સામે તા.245 નવેમ્બરના રોજ કોઈ અજાણી મહિલા ઉ.વ.35 થી 40 વર્ષથી મૃતક મહિલાએ શરીરે છીંકણી કલરની સાડી સફેદ સ્વેટર પહેરલ હોય જે કોઈ અગમ્યકારણોસર મરણ થયેલ હોય બનાવી જાણ થતાં વેજલપુર પોલીસ ધટના સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામં આવી. આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.