કાલોલ કરાડ નદીનાં ડિપ નાડા પર અંજાન સ્ત્રીની નગ્નઅવ્થામાં બોડી દેખાય અનેક લોક ચરચાઓ….

તસ્વીર : જયવીર સોલંકી

કાલોલ તાલુકાના બાકરોલ થી હરસિદ્ધિ માતાજી મંદિર તરફ જતા માર્ગ પર આવેલ કરાડ નદીનાં ડિપ નાડાપર સવારથી એક અંજાનસ્ત્રીની નગ્નઅવ્થામાં  અટકેલ બોડી ની જાણ કાલોલ પોલીસને ગામનાં સરપંચ દ્વારા કરવામાં આવી હોવાનું પણ જણવા મળી રહ્યું છે

કાલોલ તાલુકાના બાકરોલ થી હરસિદ્ધિ માતાજી મંદિર તરફ જતા માર્ગ પર આવેલ કરાડ નદીનાં ડિપ નાડાપર સવારથી એક અંજાનસ્ત્રીની નગ્નઅવ્થામાં  અટકેલ બોડી ની જાણ કાલોલ પોલીસને ગામનાં સરપંચ દ્વારા કરવામાં આવી હોવાનું પણ જણવા મળી રહ્યું છે.પરંતુ કાલોલ પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલાં કરાડ નદીમાં પાણી વધતા બોડી પાણીમાં વહેતી થઈ ગઈ હતી. ખરેખર આ અંજાન સ્રી કોન હતી ? ક્યાંની છે ? તેની સાથે અઘટિત ઘટના બની છે કે કેમ ? તેનુ મોતનું કારણ શું હોય શકે ? તે હવે અકબંધ રહ્યું ? શું આવી ગંભીતા પૂર્વકની કામગીરી માં જવાબદાર કોન ?