કાલોલ, કાલોલ તાલુકાના દુધવા ગામે કેટલાક ઈસમો જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના દુધવા ગામે કેટલાક ઈસમો જાહેરમાંં જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે વેજલપુર પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ધનાભાઈ ગણપતભાઈ નાયક, સામંતભાઈ નવલાભાઈ નાયકને દાવ ઉપર મુકેલ રૂપીયા તેમજ અંંગઝડતીમાં 610/-રૂપીયા સાથે ઝડપી પાડવામાં આવ્યા.