
ઘૂસર ગામ ની સીમમાં બે પ્રેમી પંખીડા એ ગળે ફાસો ખાઈને જીવન ટૂંકાવીયું
કાલોલ તાલુકાના ઘૂસર ગામની સીમમાં નદીના પટ બાજુ બે પ્રેમી પંખીડા એ દુપટ્ટા વડે બાવળ ના ઝાડ ઉપર ગળે ફાસો ખાય ને જીવન ટૂંકાવીયું જેથી ઘૂસર ગામના લોકો ને જાણ થતાં જોવા ઉમટિયા જેની જાણ વેજલપુર પોલીસ ને કરતા વેજલપુર પોલીસ સ્ટાપ સહિત ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બન્ને પ્રેમી પંખીડા ના મૃતદેહ ને ઝાડ ઉપરથી ઉતારી ને વેજલપુર પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી પ્રાપ્ત માહિતી મુજબ ઘૂસર ગામની સીમમાં નદીના પટ બાજુ બાવળ ના ઝાડ સાથે દુપટ્ટા વડે ગળે ફાસો ખાય જીવન ટૂંકાવીયું હતું જેમાં ખંડેવાર ગામનો છોકરો અને પરૂના ગામની છોકરી હોવાનું જાણવા મળેલ જેથી બન્ને એક બીજા સાથે પ્રેમ પકરણ ચાલતું હતું અને કોઈ કારણોસર બન્ને ઝાડ ઉપર એક સાથે દુપટ્ટા વડે ગળે ફાસો ખાય ને જીવન ટૂંકાવીયું હતું જેથી બન્ને પરિવાર જનોમાં આભ તૂટી પડ્યો હતો અને બન્ને ગામમાં ગમનો માહોલ સર્જાયો હતો.
