કાલોલ ના વ્યસડા ગામે ભૂંડના હુમલામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત : કાલોલના MLA ફતેસિંહ ચૌહાણે ઇજાગ્રસ્તો અને સ્થળની લીધી મુલાકાત.

વૃદ્ધ ખેડૂત સહિત ત્રણ વ્યક્તિઓ પર જંગલી ભૂંડનો હુમલો વહેલી સવારે ખેતર માં ઘાસચારો કાપી રહેલ વૃદ્ધ ખેડૂત પર ભૂંડે હુમલો કર્યો.એક ઇજાગ્રસ્ત વૃદ્ધ હાલ વડોદરા એસએસજી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ખાઈ રહ્યો છે ઝોલાકાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે વ્યાસડા ગામે દોડી જઇ ઇજાગ્રસ્તો અને સ્થળની લીધી મુલાકાત.