કાલોલ હાઉસીંગ સોસાયટી માંથી ઈકો ગાડીની ચોરી કરતાં ચોર ઈસમ

કાલોલ,\ કાલોલ હાઉસીંગ સોસાયટીમાં રહેતા ફરિયાદીએ પોતાની ઈકો ગાડી લોક કરી મૂકી હતી. ત્યારે કોઈ અજાણ્યો ચોર ઈસમ દ્વારા 3.5 લાખ રૂપીયાની ચોરી કરી જઈ ગુનો કર્યાની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ હાઉસીંગ સોસાયટીમાં રહેતા ફરિયાદી શીતલકુમાર કેશવભાઇ પટેલની ઈકો ગાડી નં.જીજે.17.સી.એ.4211 ધર પાસે પાર્ક કરેલ હતી. તે કોઈ ચોર ઈસમ દ્વારા ચોરી કરી જતાં આ બાતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.