પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા ના ચોરાડુંગરી ગામે હેન્ડપંપમાંથી ઉડ્યા પાણીના ફુવારા અચાનક હેન્ડપંપ માંથી પાણી નીકળતા ગામ લોકોમાં સર્જાયું કુતુહલ સાથે જ હેન્ડપંપ માંથી પાણીના ફુવારા થતા સ્થાનિકો થયા એકત્ર કહેવાય છે કે ગામની બાજુ માંaથી પસાર થતી ગોમાં નદી માં પાણી આવવા ને કારણે પાતાળના પાણીનું જળ સ્તર ઉંચા આવતા હેન્ડપંપ માંથી થાય છે પાણીના ફુવારા આવીજ રીતે અગાવ પણ એક બે મહિના પેલા આજ હેન્ડ પંપ માંથી પાણી ના ફુવારા નીકળ્યા હતા.
રિપોર્ટર : જયવીર સોલંકી