કાલોલમાં બાળક વેચવાના મામલામાં પોલીસે બાળકને જન્મ આપનાર માતાનું કર્યું રાઉન્ડપ

કાલોલ માં બાળક વેચવા નો મામલોમાં બાળક વેચનાર અને દંપતીની કરી હતી પોલીસે ધરપકડ કરીહતી ત્યાર બાદ આજે કોર્ટ માં રજૂ કરતા બાળક વેચનારના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કોર્ટ કરી છે ત્યાર બાદ આજે દંપતી ને કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડી મોકલવામાં આવીછે જેની તપાસમાં બાળક ને જન્મ આપનાર માતા ની પોલીસે સાવલી તાલુકા ના ગામ માંથી કર્યા રાઉન્ડપ કરી બાળક ની માતા અને તેના માતા પિતા ને કાલોલ પોલીસ મથકે લાવામાં આવ્યા હતા તપાસમાં જન્મ આપનાર યુવતી કુંવારી માતા બની હોવાનું બહાર આવ્યું છે, હાલ કાલોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Don`t copy text!