
લુણાવાડા,
મહિસાગર જીલ્લા ખાતે શિવસેના દ્વારા જુનાગઢ ભવનાથનો મેળો બંધ કરવાના નિર્ણય કરી હિન્દુઓની સાથે અન્યાય કરાતો હોવાના મુદ્દે જીલ્લા કલેકટરને ઓવદન આપવામાં આવ્યું.
મહિસાગર જીલ્લા ખાતે શિવસેના દ્વારા શિવરાત્રીના પર્વ એ જુનાગઢમાં ભવનાથનો મેળો વર્ષોથી ભરાય છે. ભવનાથ મેળામાં સરકાર દ્વારા કોરોનાને ધ્યાનમાં લઈને બંધ રાખવામાં આવ્યો છે. જેને લઈ હિન્દુઓ સાથે અન્યાય કરવામાં આવતાં શિવસેના પ્રમુખ લાલાભાઈ ગઢવી એ સાધુ સંતો અને કાર્યકર્તાઓ સાથે રાખીને જીલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું છે.