જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ મહીસાગર દ્વારા તા.17ના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

લુણાવાડા,મહીસાગર ખાતે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા રક્ત દાનએ મહાદાનના ઉમદા ઉદ્દેશ્યથી તા.17-04-2023ના રોજ સવારે 10.15 થી બપોરના 4.30 સુધી જિલ્લા ન્યાયાલય ખાતે રૂમ નં13 મીડીએશન સેન્ટર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. ઉપરોક્ત કાર્યમાં તમામ મહીસાગર વાસીઓને પધારી આ કાર્યક્રમને સફળ બનાવવા આમંત્રણ છે.