જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માં પ્રવેશ પરીક્ષા માટે 16 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન રજીટ્રેશન કરાવી શકાશે

  • વિદ્યાર્થીઓ https ://navodaya.gov.in/ અથવા https://cbseitms.rcil.gov.in/nvs/ વેબ સાઈટ પર પોતાનું રજીટ્રેશન નિશુલ્ક કરાવી શકશે.

જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માં (સત્ર 2025-26) દરમ્યાન પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષાના ઓનલાઈન રજીટ્રેશન ચાલુ છે. ઓનલાઈન રજીટ્રેશન કરવાની અંતિમ તારીખ 16 સપ્ટેમ્બર 2024 છે. મહીસાગર જીલ્લાની સરકારી અને સરકાર માન્ય શાળાના શૈક્ષણિક વર્ષ 2024-25 દરમ્યાન ધો-5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ https://navodaya.gov.in/અથવા https:://cbseitms.rcil.gov.in/nvs/ વેબ સાઈટ પર પોતાનું રજીટ્રેશન નિ:શુલ્ક કરાવી શકે છે.