જાંબુધોડા, જાંબુધોડા તાલુકાના ખરેડીવાવ ગામે રહેતા ફરિયાદીના ધર આગળ પાર્ક કરેલ પીકઅપ ડાલાની 8 ડિસેમ્બર રાત્રીના સમયે કોઇ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી જતાં ફરિયાદ.
પ્રાપ્ત વિગતો મુજબ જાંબુધોડા તાલુકાના ખરેડીવાવ ગામે રહેતા શનાભાઇ જેસીંગભાઇ બારીયાના ધર આગળ મુકેલ પીકપલ ડાલા નં. જીજે.17.એકસએકસ.3032 કિંમત 70,000/-રૂપીયા તા.8 ડિસેમ્બરની રાત્રીના સમયે અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી જતાં આ બાબતે જાંબુધોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.