ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ વિભાગ નડિયાદ દ્વારા ઔદ્યોગિક સલામતી, આગ અને ફસ્ટએડ અંગે તાલીમ યોજાઈ

ખેડા જીલ્લામાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ વિભાગ નડિયાદ દ્વારાઔદ્યોગિક સલામતી, આગ સામે લડવા અને ફસ્ટએડ અંગે તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડા જીલ્લાના વિવિધ 75 ઉદ્યોગોએ ભાગ લીધો હતો.