
1પ મી ઓગષ્ટ-ર0ર4 સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ઉપલક્ષમાં આઈ.સી.ડી.એસ.નડીઆદ, ઘટક-ર હસ્તકના કુલ-109 આંગણવાડી કેન્દ્રોમાં તા.05/08/2024 થી 12/08/2024 દરમ્યાન રંગોળી, વેશભૂષા, દેશભક્તિ ગીત સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વૃક્ષારોપણ જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રવૃત્તિઓમાં આંગણવાડી કેન્દ્રોના લાભાર્થી બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.