હૂ પક્ષથી મોટો નથી,પોતાના સમર્થકોને સોશિયલ મીડિયા પર ટિપ્પણી નહી કરવાની કુલભૂષણ સિહે સલાહ આપી

નવીદિલ્હી,

કુસ્તી મહાસંઘને લઇન ધમાસાન થઇ રહ્યુ છે. ત્રણ દિવસ સુધી ચાલી રહેલા નામચીન પહેલવાનોના ધરણા ખતમ થઇ ચૂક્યા છે. પરતુ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા પર ઉઠવામાં આવેલા સવાલોની આગ સતત ચાલી રહી છે . ખેલ મંત્રાલય આ વિવાદ પર એક્શન લેતા શનિવારે કુસ્તી સંઘના સહાય ક સચિવ વિનોદ તોમરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ સાથે કુસ્તી ફેડરેશનની તમામ ગતિવિધિઓને પણ સ્થિગિત કરી દીધી છે. ટ્વીટર ટ્રેન્ડથી કુલભૂષણ સિહ પોતાની જાતને અળગ કરતા પોતાની સ્પષ્ટતા આપી હતી. જેમા તેમણે કહ્યુ હતુ કે, હું પક્ષથી મોટો નથી સાથે જ તેમણે સમર્થકોને પણ અપિલ કરી હતી કે કુસ્તી મહાસંઘના અધ્યક્ષ એ યૌન શોષણના આરોપી બૃજભૂષણ શર સિહે ટ્વી્ટ કરીને કહ્યુ કે, હૂ પક્ષથી મોટો નથી. તેમણે કહ્યુ કે, પોતાના સમર્થકોને સોશિયલ મીડિયા પર ટિપ્પણી નહી કરવાની સલાહ આપી છે.

પોતાના ટ્વીટરમાં કહ્યુ કે, સોશિયલ મીડિયા પર અમુક આપત્તિજનક સ્લોગન , ગ્રાફિક્સ, હૈશટેગની જાણકારી મળી છે. એવુ કંઇ પણ જેમા રાજનૈતિક દળ, સામાજિક સંગઠન, સંમ્પ્રદાય કે જાતિ ધર્મની ગરીમાને નુક્સાન થાય તેમના પ્રતિ મારી અસહમતિ છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યુ કે, અને હુ આવા પોસ્ટ અને ટ્રેન્ડનું ખંડન કરુ છે. હુ દલથી મોટો નથી. મારુ સમર્થન મારુ નિષ્ઠા પ્રામાણિક છે, મારા શુભચિંતક એ સમર્થક કૃપયા આવા પોસ્ટથી દુર રહો. લાઇક તો શુ કોઇ કોમેન્ટ પણ ના કરો. આ પહેલા રવિવારે થનાર મીટિંગ પણ રદ્દ કરી દિધી છે.