રોમ,
ઈટલીમાં સૂદર દક્ષિણીપંથની પ્રતિનિધિ નેતા અને પ્રધાનમંત્રી જૉજયા મેલોનીના પદ સંભાળિયાના થોડા દિવસોમાં વિવાદમાં ઘેરાઈ ગયા છે. વિવાદોનું કારણ ઇટલીમાં પહેલા દક્ષિણપથી પીએમ સરકારના નિર્ણય છે. મેલોની મિલોનીયે નાઝી આર્મબેન્ડ સ્વસ્તિક જેવું નિશાન પહેરનાર નેતા ગલૈજો બિગ્નામીને મંત્રી બનાવી દીધા છે. ત્યારબાદથી તેમની ઘણી જ આલોચના થઈ રહી છે. ગલૈજો બિગ્નામીએ લીધો વિવાદીત નિર્ણય ગલેજો બિગ્નામીએ પદ સંભાળ્યા બાદ એક નિર્ણય લીધો છે જે વધુ વિવાદ ઊભો કરી રહ્યો છે બિગ્નામીએ મંત્રી પદ સંભાળ્યા ના થોડા જ સમય બાદ કોરોના વેક્સિન નહીં લગાવીને આવનાર ડોક્ટરો પરની પ્રતિબંધ હટાવી દીધો છે. ગલૈજો બિગ્નમાી જૉજયો મેલોની પાર્ટીમાં નેતા છે. આ પહેલા તે પાયાના મંત્રાલયમાં અવર સચિવ પદ ઉપર નિયુક્ત હતા
મંત્રી બન્યા બાદ તસ્વીર થઈ વાયરલ ગલૈજો બિગ્નામી ના મંત્રી બન્યા બાદ સોશિયલ મીડિયામાં તેમની નાઝી આર્મબેન્ડ પહેરેલી તસવીર વાયરલ થવા લાગી હતી એવું કહેવામાં આવી રહ્યું છે કે તસ્વીર ૨૦૦૫ ની છે પોતાની બેચલર પાર્ટી સેલિબ્રેશન દરમિયાન ગલૈજો બિગ્નામીએ તેને પહેર્યું હતું. હવે આને લઈને સમગ્ર ઈડલીમાં ગલૈજો આલોચના થઈ રહી છે. તે તેમણે આને સામાન્ય હલકી મજાક ગણાવી હતી જો કે, એક અઠવાડિયા બાદ તેમણે પોતાના ભાષણમાં જણવ્યુ હતુ કે તેમની આ હરક્ત માટે તે શમદા છે. સરકાર લાવી રહી છે રેવ પાર્ટી વિરુદ્ધનો કાયદો આ સિવાય જ્યોજયા મેલોની સરકાર આ મામલે પણ નિંદા થઈ રહી છે કે, તે રેવ પાર્ટી પર રોક લગાવવા માટે કાયદો લાવી રહી છે. નવા કાયદામાં રેવ પાર્ટી અને તેની સંભાવનાઓ પર રોક લગાવવામાં આવશે આ સિવાય તેનું ઉલ્લંઘન કરનાર આયોજકો ત્રણથી લઈને છ વર્ષ સુધીની સજા ઉપરાવધાન કરવામાં આવશે
વિરોધી પાર્ટીઓના નેતાઓએ જણાવ્યું હતું કે સરકાર ના આવા નિર્ણયો સંવિધાનમાં આપવામાં આવેલા નાગરિકો ના અધિકાર ખતરામાં આવી શકે છે તેમનું કેવું છે કે આ કાયદાથી અસ્પષ્ટ વ્યાખ્યા આડમાં બીજા સાર્વજનિક સંભાવનાઓ ની રોકી શકાય છે તેને ફ્રીડમ ઓફ એક્સપ્રેશન પર ખતરો થઈ શકે છે ઓર અને પબ્લિક ગેટિંગ પર પણ રૂપ લગાવી શકાય છે વિપક્ષનું કહેવું છે કે આવા નિર્ણય જનતાનું યાન મુદ્દા પરથી ભડકાવવા માટે લેવામાં આવે છે મેલોની જનતાને કરવામાં આવેલા પોતાના વાયદા ક્યારે પુરા નહીં કરી શકે એટલા માટે તે આવા નિર્ણયો લાગુ કરીને વિભાજનકારી એજન્ડા ચલાવી રહી છે.