માધવપુર ઘેડ ખાતે હિન્દુ મુસ્લિમ ની એકતા જોવા મળી માધવપુર મૂળ માધવપુર ના મુસ્લિમ સમાજ ના કબરસ્તાન મા લાકડા નો જથ્થો પડ્યો હતો તે જથ્થો હિન્દુ સ્મશાનમાં નિ:શુલ્ક આપવામાં આવ્યો છે.માધવપુર .મૂળ માધવપુર ઘેડ ના મુસ્લિમ સમાજ દ્વારા તેવો ના કબ્રરસ્તાન મા વેસ્ટ લાકડા નો જથ્થો હોવાથી મુસ્લિમ સમાજ દ્વારા હિન્દૂ ઓ ના બે સ્મશાણ આવેલ છે માધવપુર મૂળ માધવપુર ના એક કોળી સમાજ નું સ્મશાણ એક માજન લોકોનું સ્મશાણ બને સ્મશાણ મા અંતિમ કિયા માટે નિ:શુલ્ક લાકડા નો જથ્થો આપવામા આવીયો.
અંદાજે 12 ટેક્ટર કોળી સમાજ ના સમશાણ મા 4 ટેક્ટર માજન સમાજ ના સમશાણ મા અપાયા હતા ત્યારે માધવપુર ઘેડ મા હિન્દૂ મુસ્લિમ ની એકતા જોવા મળી હતી ત્યારે મુસ્લિમ સમાજ ના આગેવાનો દ્વારા એક ભયા ચરા નર એકતા ના પ્રતીક રૂપે એક અપીલ પણ કરવા મા આવી હતી કે હાલ કોરોના ની મહામારી ને લાય ને કોઇ પણ સમગ્ર ગામ ના હિત માટે જ્યા જ્યા મદદ ની જરૂર હશે ત્યારે બને ગામ.ના મુસ્લિમ સમાજ ના લોકો હંમેશા સેવા મા શહભાગી બનશે તેવો થી થતી હરેક મદદ મા સાથ અને સહકાર આપશે