હાલોલમાં ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે જ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસને કરવી પડી દોડધામ
પંચમહાલના હાલોલ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત બાદ રાત્રે મેન્ડેટ બદલાયું હતું.કોંગ્રેસ દ્વારા ગઈકાલે ઉમેદવારની અંતિમ યાદી જાહેર કરવામાં આવી હતી.
અંતિમ યાદીમાં ગોધરાના માજી ધારાસભ્ય રાજેન્દ્ર પટેલના નામની થઈ હતી જાહેરાતરાજેન્દ્ર પટેલ એ ગોધરાથી ચૂંટણી લડવા પક્ષ સમક્ષ ઈચ્છા દર્શાવી હતી જે પાર્ટીએ અવગણતાં રાજેન્દ્ર પટેલે હાલોલ થી ચૂંટણી લડવા કર્યો ઇન્કાર કર્યો હોવાથી રાજેન્દ્ર પટેલે હાલોલ ચૂંટણી લડવા ના કહેતા નવા ઉમેદવાર અનિશ બારીયાને કોંગ્રેસ દ્વારા અપાયું મેન્ડેટ અંતિમ ઘડીએ પક્ષને ઉમેદવાર બદલવાની પડી ફરજ.