હાલોલ વડોદરા હાઇવે રોડ પર ટ્રક માં લાગી ભીષણ આગ…હાલોલના ખંડીવાળા કેનાલ નજીક ટ્રકમાં લાગી આગ… ટ્રક માં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો…ટ્રક માં કોઈક કારણસર આગ લાગતા ટ્રકનો આગળનો ભાગ બળીને થયો ભસ્મીભૂત..હાલોલ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો…
