હાલોલ,
હાલોલ શ્રીજી રેસીડન્સીમાંં રહેતા 52 વર્ષીય વ્યકિત 256 નવેમ્બરના રોજ ધરમાં કહ્યા વગર કયાંક નિકળી ગયેલ હોય આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ શ્રીજી રેસીડન્સીમાં ભાડાના મકાનમાં રહેતા હિતેશભાઈ મનુભાઈ બારોડના પિતા 25 નવેમ્બરના રોજ સાંંજના સમયે ધરમાં કોઈને કહ્યા વગર કયાંક નિકળી ગયેલ હોય આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.