
હાલોલ,હાલોલ પોલીસ મથકના પ્રોહિબીશન ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી અંગે એલ.સી.બી.પોલીસેને મળેલ બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો.
હાલોલ વિગતો મુજબ હાલોલ પોલીસ મથકના પ્રોહિબીશન ગુનામાં આરોપી ગીરજેશ ઉર્ફે નથુભા વાસુદેવ યાદવ (રહે. શીવમ સોસાયટી, ધાણી જકાતનાકા, વડોદરા) નાસતો ફરતો વોન્ટેડ આરોપી હોય આ આરોપી અંગે એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે, હાલ વડોદરા તેના ધરે હાજર છે. તેવી બાતમીના આધારે ઝડપી પાડી હાલોલ પોલીસને સોંપવામાં આવ્યો.