
વડોદરા થી પાવાગઢ દર્શન કરવા જતા વિદ્યાર્થીઓનો થયો અકસ્માત : ડમ્પની અડફેટે 3 વિદ્યાર્થીઓના મોત
હાલોલ વડોદરા હાઇવે રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત…
અક્સ્માત સર્જાતા ઘટના સ્થળે ત્રણ વિધાર્થીઓના મોત…
બાઈક પર સવાર હતા ત્રણેય વિદ્યાર્થીઓ..
ટેન્કર પાછળ તેઓની બાઈક ઘુસી જતા સર્જાયો અકસ્માત…
પાંચ મિત્રો પાવાગઢ દર્શન કરવા જતા હતા દરમ્યાન સર્જાયો અકસ્માત..
વડોદરા ની સુમનદીપ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાથીઓને નડ્યો અકસ્માત…
ઘટના સ્થળે પોલિસે પહોંચીને વધુ તપાસ હાથ ધરી…
ત્રણેય વિદ્યાર્થીઓના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી અપાયા…