હાલોલ, હાલોલના ટીમ્બી ગામે વાવાઝોડા સાથે કડાકા સાથે વિજળી પડતાં લીમડા નીચે બાંધે ભેંંસનું મરણ જતા ફરિયાદ.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલના ટીમ્બી ગામે રહેતા માનસિંહ રધાભાઈ રાઠોડની ભેંસ લીમડાના ઝાડ નીચે બાંંધેલ હતી. 28મેના રોજ વાવાઝોડા સાથે કડાકા ધડાકા સાથે વિજળી લીમડા ઉપર ત્રાટકી બાંધેલ ભેંસ ઉપર પડતા ભેંસનું મોત થવા પામ્યું. આ બાબતે હાલોલ રૂલર પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાઈ.