હાલોલ, હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે રહેતા 18 વર્ષીય યુવકે કોઈ અગમ્યકારણોસર ગળે ફાંસો ખાઈ આપધાત કરી લેતાં પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે રહેતા વદેસિંગ શનાભાઈ નાયક ઉ.વ. 18 (રહે. કાલસર, તા.ધોબબા) એ 30 જુનના રોજ કોઈ અગમ્યકારણોસર લીમડાના ઝાડની ડાળીએ પહેરેલ ટી શર્ટ વડે ગળે ફાંસો ખાઈ આપધાત કરી લેતાં આ બાબતે પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.