હાલોલ, હાલોલ તાલુકાના દુણીયા ગામે રહેતી 25 વર્ષીય મહિલાએ કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં સારવાર અર્થે હાલોલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના દુણીયા ગામે રહેતી હેતલબેન નરવતસિંહ ગોહિલ ઉવ.25 એ 20 ડીસેમ્બરના રોજ કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં દવા સારવાર અર્થે હાલોલ ખાનગી પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.