હાલોલના ભરોણા ગામે 35 વર્ષીય યુવાને ઝેરી દવા પી જતાં સારવાર અર્થે ખસેડાયો

હાલોલ,હાલોલ તાલુકાના ભરોણા ગામે રહેતા 35 વર્ષીય યુવાને કોઈ અગમ્યકાણોસર ઝેરી દવા પી જતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના ભરોણા ગામે શ્રીજી ઈલેકટ્રીક સામે રહેતા મનોજભાઈ બાબુભાઈ નાયક ઉ.વ.35 એ કોઈ અગમ્યકારણોસર ઝેરી દવા પી ગયેલ હોય જેને દવા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.