હાલોલ મામલતદાર કચેરીમાં આરોપી ઈસમે સરકારી કામમાં અડચણ કરતાં ફરિયાદ

હાલોલ, હાલોલ મામલતદાર કચેરીમાં આરોપી ઇસમે જોરજોરથી બુમો પાડી મારી એક વર્ષથી નામ ઉમેરવાની અરજીનો નિકાલ કેમ કરતા નથી. મારું કામ નહિ કરો ત્યાં સુધી બાજુ કામ નહિ કરો ત્યાં સુધી બાાજુ કામ નહિ કરવા દઉં તેમ કહી સરકારી કામમાં રૂકાવટ કરતાં આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકા મામલતદાર કચેરી ખાતે આરોપી કેયુરકુમાર ગોકુળદાસ શાહ આવ્યા હતા અને જોરજોરથી બુમો પાડવા માંડી હતી. એક વર્ષથી નામ ઉમેરો કરવાની અરજી આપેલ છે. તેનો નિકાલ કેમ કરતા નથી. આજે મારૂં કામ નહિ થાય ત્યાં સુધી બીજું કામ નહિ કરવા દઉં તેમ કહીને ઓફિસમાં ગેરવર્તન કરી સરકારી ફરજમાં રૂકાવટ કરતાં આ બાબતે હાલોલ પોલીસ મથકે આરોપી વિરૂદ્ધ નોંધાવા પાામી છે. યોજનાનું કામ આગળ વઘ્યું નથી. તેમજ નલ સે જલ યોજનામાં ગેરવહિવટ કરનાર સામે કાર્યવાહી કરાઈ નથી. યોજના પાછળ કરોડો રૂપીયા ખર્ચવા છતાં લાભ પ્રજાને મળ્યો નથી. હવે જ્યારે ઉનાળાની સીજન શરૂ થઈ છે. ત્યારે પાણીની કિલ્લત દુર કરવા માટે અસરકારક પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે પંચમહાલ જીલ્લા વિકાસ અધિકારીને જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે.