હાલોલ બેઠક આપનાં ઉમેદવારના ભરત રાઠવાના ચૂંટણી પ્રચારમાં જોડાયા કેજરીવાલ સાથે જ રોડ શો કર્યો.
- આમ આદમી ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના મુખ્પ્રધાન અરવિંદ કેજરવાલનું હાલોલ માં આગમન
- હાલોલ ખાતે રોડ શો માં જોડાયા કેજરીવાલ
- હાલોલના કંજરી બાયપાસ થી હાલોલ બસ સ્ટેન્ડ સુધી રોડ શો
- રોડ શો માં મોટી સંખ્યામાં આપ કાર્યકરો જોડાયાં
- હાલોલ વિધાનસભા બેઠક આપ નાં ઉમેદવારના ભરત રાઠવાના ચૂંટણી પ્રચાર સાથે હાલોલ ખાતે રોડ શો માં જોડાયા કેજરીવાલ