હાલોલ વિધાનસભા મતવિસ્તારના હાલોલ ગાયત્રી ખમણ હોટલના ઓનર અજયભાઈ ગુપ્તા આમ આદમી પાર્ટીમાં જોડાયા .પ્રદેશ યુવા સંગઠન મંત્રી ભરત રાઠવા .દ્વારા ખેસ પહેરાવી .આમ આદમી પાર્ટીમાં જોડયા .ગુજરાતની કથળી રહેલી પરિસ્થિતિમાં ગુજરાતના એક અવાજ બનવા માટે ભાગરુપે રૂપે
હું આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે ગુજરાતમાં અને આપણા હાલોલ વિધાનસભા મતવિસ્તારમાં દિવસેને દિવસે કથળતી સ્થિતિને જોઈ આપ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે અને આવનારા સમયમાં આપ પાર્ટી ભાજપને ટક્કર આપશે સોમવારના રોજ હાલોલ અંકુર હોસ્પિટલ નીચે ગાયત્રી ખમણ હોટલ પર આજે અજય ગુપ્તા આમ આદમી પાર્ટીમાં જોડાયા ભરત રાઠવા દ્વારા જણાવ્યા અનુસાર આ દિવસે ને દિવસે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા. છે ત્યારે આજે હાલોલ થી અજય ગુપ્તા તેમજ ઘોઘંબા માંથી રાકેશભાઈ ભરવાડ આમ આદમી પાર્ટીમાં જોડાયા.