હાલોલ ચંદ્રાપુરા બી.એચ.ટી.ઓ.કંપની ના ખુલ્લા સેટમાંથી 1000 કિલો સ્કેપની ચોરી

હાલોલ, હાલોલ ચંદ્રપુરા બી.એચ.ટી.ઓ.કંપનીના ખુલ્લ રોડમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ એક બોકસ શીટ ફેમના સ્કેપ કિ.રૂ.30,000/-ની ચોરી કરી જતાં આ બાબતે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલના ચંદ્રાપુરા ખાતે આવેલ બી.એચ.ટી.ઓ.કંપનીના ખુલ્લા રોડમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ દ્વારા એક બોકસ સીટ ફેમ સ્કેપ વજન 1000 કિલો કિ.રૂ.30 હજારની ચોરી કરી જતા આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.