હાલોલ,હાલોલ વિધાનસભાના આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ભરત રાઠવા ભાજપમાં જોડાયા ગુજરાત સરકારના કેબીનેટ અને શિક્ષણ મંત્રી કુબેરે ઠીડોરના હસ્તે ઘોઘંબાના ઝોઝ મુકામે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
ભરત રાઠવા હાલોલ વિધાનસભામાં 2022માં 23,800 મત મેળવ્યા હતા. 150 વર્ષ જુની પાર્ટી કોગ્રેસના ઉમેદવારને 5,000 વોટ મેળવીને સંતોષ માન્યો હતો. કોગ્રેસને પછડાટ આપનાર ભરત રાઠવાને 23,800 જેટલા વોટ મેળવ્યા હતા.