હાલોલના બાસ્કા ગામે મારમારી જાનથી મારી નાખવાના ગુનામાં તથા ભારતીય ન્યાય સંંહિતા-2023 મુજબ ગુનો નોંધાયો

હાલોલ તાલુકાના બાસ્કા ગામે ફરિયાદીની ફરિયાદ માટે મહિલાએ આરોપીએ હાથમાં લાકડી મારી પાડી નાખી માથાના ભાગે લાકડી મારતાં મહિલાને ખેંચ આવતા પડી ગયેલ જ્યારે અન્ય ત્રણ આરોપીએ ગડદાપાટુનો મારમારી મારી નાખવાની ધમકી આપી ગુનો કરતાં આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 115(ર), 351(ર), 352-3(1) તથા જીપી એકટ મુજબ ગુનો નોંધાવા પામ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના બાસ્કા ગામે રહેતા ફરિયાદી સાહિદભાઇ સલીમભાઇ શેખની ફરિયાદ માટે ફરહાનબેનને આરોપી સીરાઝ અબ્દુલ મકરાણીએ હાથના ભાગે લાકડી મારી પાડી દીધા હતા અને માથામાં લાકડી મારતાં ફરહાનબેનને ખેંંચ આવતા પડી ગયેલ હોય ત્યારે આરોપીઓના સપુત્ર સીરાજ અલીમકરાણી, તાહિર અલી મકરાણીુ, ઇનાયત અલી લાલ મહંમદ મકરાણીને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવામાં આવતાં આરોપીઓ વિરૂદ્ધ હાલોલ રૂરલ પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા-2023 મુજબ ગુનો નોંધાવા પામ્યો.